દામનગર પો.સ્ટે.ના છભાડીયા ગામ પાસે રોડ ઉપર પુલ નીચે પરપ્રાંતિય ભારતીય બનાવટ નો વિદેશી દારુ ની બોટલો નંગ- ૦૬ કિ.રૂ.૨૯૪૦/-ના મુદામાલ પકડી પાડતી દામનગર પોલીસ ટીમ. ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રીઅશોક કુમાર યાદવ સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારુ-જુગારની બદી દૂર કરવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ, અમરેલી જીલ્લામાંથી દારુ-જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. અને શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નાઓએ દારુ જુગાર પ્રવૃતી કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય,જે અન્યવે દામનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એ.આર.છોવાળા નાઓના તથા અના હેડ કોન્સ એલ.એન.પઠાણ તથા પો.કોન્સ પ્રવિણભાઇ કાનજીભાઇ સાંખડ તથા પો.કોન્સ અરજણભાઇ કમાભાઇ મેર તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ એચ.એન.ખુમાણ તથા પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ એ રીતેના દામનગર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ અરજણભાઇ કમાભાઇ મેર નાઓને બાતમી હકિકત મળેલ કે છભાડીયા ગામ પાસે છભાડીયા -દામનગર રોડ ઉપર પુલ નીચે એક ઇસમ ભારતિય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનું વેચાણ કરવાનો હોય જે હકિકત આધારે હકીકત વાળી જગ્યાએ જતા પુલ નીચે એક ઇસમ ખાતર ભરવાની થેલી લઇને બેઠેલ હોય મજકુર ઇસમ પાસે રહેલ ખાતર ભરવાની થેલીમાં ચેક કરતા તેમા ભારતિય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૬ મળી કુલ કિ.રૂ.૨૯૪૦/-સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ )(એ),૧૧૬(બી) મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે,ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત : * સુખદેવસિહ રઘુભા જાડેજા ઉ.વ.૩૦, ઘંઘો.હીરાઘસવાનો,રહે.દામનગર, સીતારામનગર,તા.લાઠી,જી.અમરેલી, ગુન્હામાં પકડાયેલ મુદામાંલની વિગત : (૧)ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારુ રોયલ સ્ટેગ રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ એલ.ની કંપની રીંગપેક બોટલ નંગ-૦૬ કિ.રૂ.૨૯૪૦/-આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ l, અમરેલી નાઓની સુચનાથી નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.પી. ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી એ. આર.છોવાળા તથા અના હેડ કોન્સ એલ.એન.પઠાણ તથા પો.કોન્સ પ્રવિણભાઇ કાનજીભાઇ સાંખડ તથા પો.કોન્સ અરજણભાઇ કમાભાઇ મેર તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ એચ.એન.ખુમાણ તથા પો કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ નાઓએ કામગીરી કરેલ છે. રીપોર્ટર.ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्रमिकों को सुरक्षा के प्रति किया जागरूक
बूंदी राजस्थान नगरीय आधारभूत विकास परियोजना के सामुदायिक जागरूकता एवं जनसहभागिता कार्यक्रम के तहत...
ठाणे में ट्रैफिक पुलिस के टोइंग टीम के भ्रष्टाचार का एक आम ठाणेकर ने किया पर्दाफाश
ठाणे में ट्रैफिक पुलिस के टोइंग टीम के भ्रष्टाचार का एक आम ठाणेकर ने किया पर्दाफाश
Social Viral: Delhi के ट्रैफिक से बचने के लिए ऑटो ड्राइवर की खतरनाक तरकीब | Viral | Hindi News
Social Viral: Delhi के ट्रैफिक से बचने के लिए ऑटो ड्राइवर की खतरनाक तरकीब | Viral | Hindi News
मुख्यमंत्री योगी आदित्यनाथ के गोरखपुर दौरे का दूसरा दिन है
आज 29 August 2022, दिन सोमवार है. मुख्यमंत्री योगी आदित्यनाथ के गोरखपुर दौरे का दूसरा दिन है....