તારાપુર હાઇવે પર ગોકુલધામ-નાર ખાતે યજ્ઞોપવિત સંસ્કારના આયોજનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સ્વામિનારાયણ ગોકુલધામ-નાર ખાતે ૧ ફેબ્રુઆરી થી ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન શ્રીજી ઐશ્વર્યધામનો પંચાબ્દી મહોત્સવ ઉજવનાર છે. જે અંતર્ગત તા. ૪ ફેબ્રુઆરીના રોજ સમસ્ત આણંદ જીલ્લા બ્રહ્મ સમાજના આયોજનથી ગોકુલધામ-નારના યજમાન પદે ૧૧૧ અગિયાર બ્રહ્મબટુકોને સમૂહ યજ્ઞોપવિત આપવાનું આયોજન છે. જેના આયોજન અંગેની બેઠક ગોકુલધામ ખાતે યોજવામાં આવી અને વિશેષ બટુકોને લાભ મળે તેવા હેતુથી હજી નામ નોંધવાનું ચાલુ છે. 

સંપર્ક :- હરેન્દ્રભાઈ પંડયા , ૯૯૨૪૪ ૩૬૬૧૦

બેઠકમાં સ્વામી શુકદેવપ્રસાદ દાસજી તેમજ અરવિંદભાઈ મહારાજ દ્વારા આયોજન અંગે માહિતી તેમજ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.