રાધનપુર કોલેજ ખાતે ઈ-એફ આઈ આર કાર્યક્રમ યોજાયો

રાધનપુર કોલેજના ટ્રસ્ટી રાયચંદભાઇ ઠક્કર પ્રિન્સિપાલ સી.એમ.ઠક્કર ની ઉપસ્થિતિ માં રાધનપુર કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો કાર્યક્રમનુ સંચાલન પ્રોફેસર સુરેશભાઈ ઓઝા એ કરેલ આ ઇ- એફ આઈ આર ગુજરાત રાજ્ય ની અનોખી પહેલ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વાહન ચોરી અને મોબાઈલ ચોરી ની એફ આઈ આર માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી ગુજરાત પોલીસ નીસીટીજન પોટૅલ/ સીટીજન ફાસ્ટ મોબાઈલ એપ થી ગમે ત્યાંથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી ગુજરાત સરકાર ની 14 સેવા ઓ તમારી આંગળી ના ટેરવા એપ ના માગૅદશૅન આપવા માટે રાધનપુર ખાતે આવેલ અમરજોયત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે સેમિનાર યોજાયો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને કોલેજ ના ટસ્ટી ઓ ની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે માગૅદશૅન કાર્યક્રમ યોજાયો આ સાથે સાથે રાધનપુર કોલેજ પટાંગણમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો...