અમરેલી જિલ્લા ના ખાંભા પોસ્ટે ના ધાતરડી નદીના ખુલ્લા પટ્ટમાં આવેલ સંપ ઉપર બે બીન વારસી લાશ ( પુરૂષ તથા મહીલા ) વણ ઓળખાયેલ ડીકંમ્પોઝ હાલતમાં મળી આવેલ છે ,
તે લાશની ઓળખ પ્રસ્થાપિત કરવા સારૂ બહોળી સંખ્યામાં તેમની પ્રસિધ્ધી કરી , તેમના વાલી વારસને શોધી તેમનો કોન્ટેકટ કરી તે અંગેની જાણ કરવા બાબત ,
ખાંભા પોસ્ટ , એ.ડી નં .૨૦૪૨૨ ની સી..આર.પી.સી કલમ ૧૭૪ મુજબનો બનાવ તા .૧૭ / ૧૨ / ૨૦૨૨ ના ક .૧૬ / ૦૦ વાગ્યાના પહેલાના કોઇપણ સમયે મોજે ખાંભા ધાતરડી નદીમાં આવેલ સંપ ઉપર બનેલ છે.
અને ખાંભા પોસ્ટે , તા .૧૭ / ૧૨ / ૨૦૨૨ ના ક .૧૯ / ૩૦ વાગ્યે જાહેર થયેલ છે , આ કામે જાહેર કરનારઃ- મહેશભાઇ બાબુભાઇ કામળીયા ઉ.વ .૩૪ ધંધો.પ્રા.નોકરી, રહે.ભગવતીપરા, ખાંભા, તા.ખાંભા, જી.અમરેલી, મો.નં .૯૦૫૪૪૮૮૩૦૧ વાળાએ જાહેરાત આપેલ કે ,, તેઓ પોતાના ઘરેથી થઇ ખાંભા ધાતરવડી નદીના કાઠે આટો મારવા માટે નીકળેલ તે દરમ્યાન , બી.પી.એલના ઢોરા પાસે કબ્રસ્તાનની પાછળ પાણીના સંપ પાસે પહોંચતા ત્યાં અચાનક એકદમ ખરાબ પ્રકારની દુર્ગંધ આવેલ જેથી તેઓ તુંરત ત્યાં આજુબાજુમાં જઇ તપાસ કરતા કરતા પાણીના સંપ પાસે ગયેલ , અને ત્યાં બહાર ઢોરા ઉપરથી જોતા કોઇક અજાણી લાશ પડેલ નજરે જોયેલ જેથી તુંરત સંપની ઉપર ચડી જોતા ત્યાં એક સ્ત્રી તેમજ પુરૂષની ડીકંમ્પોઝ ( વણઓળખાયેલ ) લાશ પડેલ જોવામાં આવેલ હતી.
વિમુજબની એ.ડી. દાખલ કરાવેલ હતી , જેમનો ફોટો નીચે મુજબ છે , * . કપડા ટેલીફોન નં .૦૨૭૯૭.૨૬૦૫૦૩ E - Mail ID : - polstn-khamba-amr@gujarat.gov.in ૪. લાશની બાજુમાં મળેલ વસ્ત GUJARAT POLICE તા .૧૭ / ૧૨ / ૨૦૨૨ -.- . વર્ણન અજાણ્યો પુરૂષ તથા અજાણી સ્ત્રી , નામઠામ જણાયેલ નથી , પુરૂષની ઉંમર આશરે ૪૦ થી ૪૫ વર્ષ સ્ત્રીની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ પુરૂષ દેખાવે મજબુત બાંધાનો શરીર એકદમ કાળું પડી ગયેલ હોવાથી ચહેરાનો રંગ જણાય પામેલ નથી , સ્ત્રી દેખાવે મજબુત બાધાની નજરે જોવાય પામેલ છે , અને તેમના ચહેરો એકદમ કાળો પડી ગયેલ હોવાથી દેખાય પામેલ નથી , પુરૂષ ઇસમે સફેદ કલરની ડીઝાઇન વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ જોવામાં આવે છે , સ્ત્રીએ લીલા કલરની સાડી તથા લીલા કલરનું ટીપકાવાળુ બ્લાઉઝ પેહેરલ જોવામાં આવે છે , તેમજ જમાણા હાથ ઉપર પીળા તથા બ્લુ ટાઇપની બંગડીઓ પહેરેલ જોવામાં આવે છે , ( ૧ ) વાદળી કલરની કાપડની થેલી ( ૨ ) એક જોડ કાળા કલરના રબરના બુટ ( ૩ ) એક દવાની બોટલ
અન્ય નોધવા લાયક વિગત મરણ જનાર પુરૂષ ઇસમ જેમની આશરે ઉંમર આશરે ૪૦ થી ૪૫ તથા સ્ત્રીની આશરે ઉંમર ૩૫ થી ૪૦ વર્ષ , નાઓ અગમ્ય કારણોસર ખાંભા ધાતરડી નદીમાં આવેલ સંપ પાસે મરણ ગયેલ હતા , બિનવારસી બન્ને લાશને પેનલથી પી.એમ કરવા સારૂ પ્રથમ ખાંભા સિવીલ હોસ્પીટલે લાવતા ફરજ પરના ડોક્ટર સાહેબે બોડી ડીકંમ્પોઝ થઇ પામેલ હોય , જેથી તેમનું પી.એમ. ભાવનગર મેડીકલ કોલેજ ખાતે લઇ જઇ કરવા કહેલ માટે કહેતા ખાંભા સી , એસ.સી નાઓનો રીફરપત્ર તથા પ્રાથમિક પી.એમ નોટ તથા એસ.પી.સાહેબ અમરેલી નાઓનો ઓથોરીટી લેટર મેળવી ભાવનગર મેડીકલ હોસ્પીટલ ખાતે લઇ જઇ તેમનું ડોક્ટર સાહેબો , દ્વારા પી.એમ કરતા પુરૂષ ઇસમના જમણા હાથની કોણી અને હાથના પંજાની વચ્ચે , ત્રાજવાથી વાંસળી ( મોરલી ) તેમજ અંગ્રેજીમાં 5 તથા દિલ ત્રોફાવેલ , લાલ કલરનો દોરો વીટેલ જોવામાં આવે છે , તેમજ જમણા હાથના પોચા ઉપર ઓમ ત્રોફાવેલ ખંભા ઉપર ટેટૂ જોવામાં આવેલ છે , તેમજ સ્ત્રીના ડાબા પંજા ઉપર અંગુઠો પુરો થાય તે કાંડાંની વચ્ચે ત્રાજવાથી અંગ્રેજીમાં ડ ત્રોફાવેલ તેમજ જમણા હાથના પોચા ઉપર ઓમ ત્રોફાવેલ જોવામાં આવે છે , જોવામાં આવે છે , જે પુરૂષ ઇસમના જમણા હાથની કલાઇ તેમજ ખંભાથી નીચેના ભાગના ફોટોગ્રાફ નીચે મુજબ છે , --- - મરણ જનાર પુરૂષ ઇસમ જેમની આશરે ઉંમર આશરે ૪૦ થી ૪૫ તથા સ્ત્રીની આશરે ઉંમર ૩૫ થી ૪૦ વર્ષ , નાઓ અગમ્ય કારણોસર મરણ ગયેલ હોય , અને તેમના વાલી વારસોનો પતો મળી આવેલ ન હોય , અને તે લાશની સ્થીતી ડીકંમ્પોઝ હાલતમાં હોય , જેથી બન્ને લાશનો ચહેરો ઓળખાવો ખુબ જ મુશ્કેલ હોય , જેથી ઉપરોક્ત ફોટા તથા હાથના ચિહ્નનો આધારે તેમની ઓળખ કરાવી અત્રેના પોસ્ટે જાણ કરવા વિ.છે. - અમરેલી કન્ટ્રોલ લેન લાઇન નંબરઃ - સા.કુંડલા ના પો.અધિ.સા.શ્રીની કચેરીના લેન લાઇન નંબર : > સી.પી.આઇ સાહેબશ્રી ની કચેરી ધારીના લેન લાઇન નંબર - ખાંભા પોલીસ સ્ટેશન લેન લાઇન નંબર : - જે.પી.ગઢવી ત.ક અધિ.નો મોબાઇલ નંબર : ૦૨૭૯૨૨૨૩૪૯૮ ૦૨૮૪૫૨૩૫૭૬૭ ૦૨૭૯૭૨૨૫૩૯ ૮ ૦૨૭૯-૨૬૦૫૦૩ ૯૫૮૬૭૦૦૦૭૭ અમરેલી જીલ્લા પોલીસ સેવા સુરક્ષા શાંતિ ,