વિરપુર તાલુકાના આસપુર ગામે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોરની સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ માટે એસટી બસ ચાલુ કરવામાં આવી આસપુર ગામના 50 જેટલા વિદ્યાર્થીઓ સાઠંબામાં આવેલી ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સુધી સાઈકલ અન્ય વાહન તથા ચાલીને સ્કૂલમાં જતા હતા, ત્યારે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોર ના સતત પ્રયત્નો તેમજ ગુજરાત પ્રદેશ ન્યૂઝ અને બીજી કેટલીક ચેનલો અને ન્યૂઝ પેપરમા ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવતા ન છૂટકે તંત્ર જાગીને વિદ્યાર્થીઓને બસની સુવિધા મળી રહે તે હેતુથી એસટી બસ ચાલુ કરવામાં આવી 50 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં બસ ચાલુ થવાથી ખુશીનો માહોલ બન્યો આ બસ ચાલુ થવાથી આજુબાજુના ગામડા ઓ જેમકે વજાવત ,જાલમપુરા , કશિયાવત જેવા ગામડાઓ ને લાભ મળી શકશે વીરપુર મોડાસા બસ હવે આસપુર ગામમાંથી જશે તો આજુબાજુના ગામના લોકોને બાયડ મોડાસા જવા માટે આ બસનો લાભ મળી શકશે આ બસ નું ઉદ્ઘાટન આસપુર ગામના ગ્રામજનો દ્વારા ફૂલહાર શ્રીફળ દ્વારા કરવામાં આવ્યું જેમ કે આસપુર ગામના સરપંચ શ્રી ડેપો ટી સરપંચ શ્રી આસપુર દૂધ મંડળીના ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના વિરપુર તાલુકા ઉપપ્રમુખ દ્વારા બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અવસર લોકશાહીનો
મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦ ઓકટોબર રોજ થશે
હક્ક - દાવાઓ અને વાંધા અરજીઓ તા.૧૧ સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા
તા.૧૭ ઓગસ્ટ, ૨૦૨૨ (બુધવાર) ભારતના...
Bihar 12th Board result 2024: लड़के या लड़कियां, बिहार 12वीं बोर्ड में किसका रहा जलवा? l Toppers List
Bihar 12th Board result 2024: लड़के या लड़कियां, बिहार 12वीं बोर्ड में किसका रहा जलवा? l Toppers List
JDU Meeting Delhi: Lalan Singh के इस्तीफे के बाद K. C. Tyagi ने खोला बड़ा राज ! | NITISH KUMAR |
JDU Meeting Delhi: Lalan Singh के इस्तीफे के बाद K. C. Tyagi ने खोला बड़ा राज ! | NITISH KUMAR |
આજરોજ 134- દેવગઢ બારીયા વિધાનસભામાં ઝોનલ ઓફિસરશ્રીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
આજરોજ 134- દેવગઢ બારીયા વિધાનસભામાં ઝોનલ ઓફિસરશ્રીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
થરાદ તાલુકા ના રાહ ગામમા આવેલ નેશનલ આર્ટ્સ કોલેજ માં 108 એમ્બ્યુલન્સ દ્વારા ડેમો સેશન્સ કરવામાં આવ્યુ.
થરાદ તાલુકા ના રાહ ગામમા આવેલ નેશનલ આર્ટ્સ કોલેજ માં 108 એમ્બ્યુલન્સ દ્વારા ડેમો સેશન્સ કરવામાં...