શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય,રાફુનું ગૌરવ*,સરદાર પટેલ શાળા વિકાસ સંકુલ રાધનપુરમાં svs કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં વિભાગ-3 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, કૃતિ-મેલેરિયામાં શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય,રાફુના શિક્ષિકા સેજલબેન ચંદુલાલ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ

રબારી કૃપાબેન અમરતભાઈ અને ઠાકોર કિંજલબેન કાન્તિભાઈ એ ભાગ લીધો. શાળા પ્રથમ ક્રમાંકે

આવતાં ખુબ ખુબ અભિનંદન પાઠવી અને ઉજ્વળ ભવિષ્ય માટે પાઠવ્યા હતા તેમ આચાર્ય શ્રી ગુમાનસિંહ પરમારે કહ્યું હતું