તળાજાના ઊચંડી ગામે રહેતા ભાવેશભાઈ વાધેલા પર ફુલસરના હીરાના વેપારી નિકુંલભાઈ બારૈયા દ્રારા પૈસા બાબતમાં પાઇપ હુમલો કરી ધમકી આપી
વધુ વિગત સાથે વાત કરીએ તો પૈસાની લેતી દેતીમાં તળાજામા ભાવેશ નામના યુવાનને ઊચડી રસ્તા પર જતી વાખ્યે પૈસા માગેલા અને નહિ આપે તો તને વધુ ધોકા વડે મારવાની ધમકી આપેલ.અચાનક બે યુવાનો દ્વારા ભૂંગરના પાટીયા પાસે પાઇપ દ્વારા માર મારવામાં આવેલ યુવાનને સારવાર અર્થે તળાજા રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.