આજરોજ પાંચાળનું પ્રગટ પીરાણું લોમેધામ ધજાળાથી પરમ પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરતબાપુ બોટાદ મુકામે કાઠી ક્ષત્રિય બોર્ડિંગમાં પધારી ઠાકર દર્શન અને આશીર્વચનનો લાભ આપ્યો હતો... હાલમાં કાઠી બોર્ડિંગ બોટાદમાં કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત અને બોટાદ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની ઉત્તમ તૈયારી કરાવાય રહી છે...તૈયારી કરતા 35 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા પૂજ્ય બાપુનું પુષ્પમાલા અને પુસ્તક થી સન્માન કરવામાં આવ્યું પૂજ્ય બાપુએ વિધાર્થીઓ ને રૂડા આશીર્વાદ સાથે સૌ પોતાના ઈચ્છીત લક્ષ સુધી પહોંચે એવાં શુભ આશીર્વાદ સાથે પ્રેરણાત્મક વાતો કરી હતી...સાથે સૌની આદર્શ શિસ્ત અને મહેનત માટે ખુબ રાજીપો વ્યક્ત કરેલ.