નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ભરૂચ આયોજિત 27માં વાર્ષિક વિજ્ઞાન મેળામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ અંકલેશ્વરની ધોરણ-૩માં અભ્યાસ કરતી કેશ્વી પટેલ, જેમણે ભરૂચ જિલ્લાની 36 શાળાઓમાંથી ચિત્ર સ્પર્ધામાં દ્વિતિય નંબરે પાસ થતાં ગુરુકુલીય ગુણવત્તાનું ગૌરવ વધાર્યું હતું. આ ગૌરવવંતી ક્ષણે સંસ્થાના વડા પૂજ્ય ગુરુજીએ અંતરના રાજીપા સાથે દીકરીને આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના આચાર્યા સહીત શિક્ષકમિત્રોનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતુ. આ સરાહનીય સિદ્ધિ બદલ સૌને ગુરુકુલ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AHMEDABAD : વ્યાજ ખોરી ડ્રાઇવ police ની બાજ નજર, જાણો ક્યા ક્યા કેટલા કેસ અને કેટલી ફરિયાદ નોધાઇ,
AHMEDABAD : વ્યાજ ખોરી ડ્રાઇવ police ની બાજ નજર, જાણો ક્યા ક્યા કેટલા કેસ અને કેટલી ફરિયાદ નોધાઇ,
ધોળીધજા ડેમ કેટલા ટકા ભરાયો?
#buletinindia #gujarat #surendranagar
Kulachalar Muktilav || Bhavna Demonstration || by all the children in the village of Dk Baligaon
Kulachalar Muktilav Bhavna Demonstration by all the children in the village of Dhakuakhana Baligaon.