રાજસ્થાનના સિરોહી જીલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.એક યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે.સિરોહીના મેડા ગામનો યુવાન શંકર ઉ.વ.૨૫ તેનું અપહરણ કરી બે દિવસ ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો.પીડીતા પાસેથી આરોપીનું ચારિત્ર્ય પુછ્યું જેના આધારે પોલીસે ૫ ડિસેમ્બરના રોજ આરોપી યુવકને પકડી લીધો હતો.અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે છોકરો નથી,પરંતુ હકીકતમાં છોકરી છે.એટલા માટે તે બળાત્કાર કરી શકતી નથી.પોલીસે મેડિકલ રિપોર્ટ કરાવતા અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસનું મન પણ મૂંઝાઈ ગયું હતું. તપાસમાં સામે આવ્યું કે આરોપી છોકરો નહીં પણ મહિલા છે.મહિલાએ જણાવ્યું કે તેના માતા-પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું.ભાઈએ તેને ક્યાંક વેચી દીધી હતી.ખરીદનારે તેની સાથે લગ્ન કર્યા.તેમને ત્રણ વર્ષની પુત્રી પણ છે.તે ઘર ચલાવવા માટે છોકરા તરીકે રહેતી હતી.પોલીસે રીપોર્ટ લખાવનાર યુવતી અને તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી જે પછી છોકરીએ સ્વીકાર્યું હતું કે તેણે બળાત્કારનો ખોટો આરોપ લગાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय क्रिकेट संघाने पाकिस्तानवर विजयी मिळवल्यावर जल्लोष करणारे हे कोण आहेत, आपण ओळखल का? | By AIN News TV - मराठी |
भारतीय क्रिकेट संघाने पाकिस्तानवर विजयी मिळवल्यावर जल्लोष करणारे हे कोण आहेत, आपण ओळखल का? | By...
Akhil Gogoi: ভিক্টৰ দাসৰ গ্ৰেপ্তাৰক লৈ পুনৰ সৰব অখিল গগৈ-
Akhil Gogoi: ভিক্টৰ দাসৰ গ্ৰেপ্তাৰক লৈ পুনৰ সৰব অখিল গগৈ-
Hoo Taari Heer | Bharat Chawda | Ojas Raval | Puja Joshi | Gujarati Movie | Interview with Star Cast
Hoo Taari Heer | Bharat Chawda | Ojas Raval | Puja Joshi | Gujarati Movie | Interview with Star Cast
ফকিৰগঞ্জ থানাৰ অন্তৰ্গত কুশবাৰীৰ পৰা ১৪টাকৈ চোৰাং গৰু জব্দ
ফকিৰগঞ্জ থানাৰ অন্তৰ্গত কুশবাৰীৰ পৰা ১৪টাকৈ চোৰাং গৰু জব্দ। ফকিৰগঞ্জ আৰক্ষীৰ সফলতা।
ফকিৰগঞ্জ...