સુરત શહેરના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કાર્યાલય ખાતે નૂતનવર્ષની પૂજા અર્ચના કરી હતી.

આજરોજ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યોએ વિક્રમ સંવત ૨૦૭૯ ના પ્રારંભે અડાજણ સ્થિત જનસંપક કાર્યાલય ખાતે ગુજરાતના રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ પૂજા અર્ચના કરી સમગ્ર વિશ્વની પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી