ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૫૬ કિ.રૂ.૧૨,૬૫૫/-નાં જથ્થા સહિત કુલ રૂ.૨૭,૬૫૫/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો સબ ઇન્સ. શ્રી કે.એમ પટેલ પેરોલ ર્લો સ્કવોડના માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ

આજરોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્યાન વનરાજભાઇ ખુમાણ પો.હેડ કોન્સ. એલ.સી.બી. ભાવનગરનાંઓને મળેલ બાતમી આધારે ગીતાંજલી

કોમ્પ્લેકસ સામે રોડ ઉપરથી નીચે મુજબનાં ઇસમો નીચે મુજબનાં ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ પ્લાસ્ટીકની

કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલો સહિતના મુદ્દામાલ સાથે પકડાય ગયેલ. જે અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર

કાર્યવાહી કરી નિલમબાગ પો.સ્ટે.માં પ્રોહિ એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ

આરોપીઓ -

1. ગૌરવ કમલેશભાઇ સુંધાણી ઉ.વ ૨૧ ધંધો-ગુજરાત રીયલ ન્યુઝ યુ ટ્યુબ ચેનલ રહે. રૂમ નંબર-૮૫૨૦,

યોગેશ્વરનગર,ભરતનગર,ભાવનગર

2.ધીરજ પ્રકાશભાઇ રાજાણી ઉ.વ.૨૦ ધંધો-સમોસાનો વેપાર રહે ઝુલેલાલ મંદિરની બાજુમા,રસાલા કેમ્પ, ભાવનગર ૩. પ્રભાકર નારાયણ રહે મુંબઇ (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલ-

1. બેગપાઇપર ગોલ્ડ રીઝર્વ વ્હીસ્કી ૧ લી. પ્લાસ્ટીકની બોટલ નંગ-૧૦ કિ.રૂ.૬,૮૫૦/-

2. ઓફિસર્સ ચોઇસ પ્રિસ્ટેજ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૩ કિ.રૂ.૨,૮૭૫/-

૩. ૮ પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૦ કિ.રૂ.૨,૩૦૦/- ૧. સ્ટર્લીંગ રીઝર્વ રેર બ્લેન્ડેડ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલ નંગ-03 કિ.રૂ.૬૩૦/-

5. વીવો કંપનીનો મોડલ નંબર-V2060 મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- 6. ગૌરવ સંઘાણીના નામ તથા ફોટાવાળુ PRESS NEWS NO.957 કાર્ડ

7. ગુજરાત રીયલ 24 × 7 VIEWS લખેલ વિઝીટીંગ કાર્ડ

B. ગૌરવ સુધાણીનું આધાર કાર્ડ નં.5758 6519 8050કિ.રૂ.00/- 9. ભુરા કલરનો સેમસંગ કંપનીનો ડિસ્પ્લે તુટેલ હાલતનો GALAXY A10 મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ

રૂ.૨૭,૬૫૫/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-

પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ. પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી બી.એચ.શીંગરખીયા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ, બાવકુદાન કુંચાલા, સોહિલભાઇ ચોકીયા, લાખાભાઇ મકવાણા