વીંછીયા તાલુકાના છાસીયા ગામની સીમ વાડીમાં બાવળના ઝાડ પાસે જૂગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયાના પો. કો. જીજ્ઞેશભાઇ કુકડીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા (૧) રાઘવ જગાભાઇ જોગરાજીયા ધંધો ખેતી રહે. ઢોકળવા, તા. ચોટીલા, (ર) વિજય મનુભાઇ રાઠોડ ધંધો ખેતી રહે. કમળાપુર તા. જસદણ (૩) રામ પોલાભાઇ સાંબડ ધંધો પશુપાલન રહે. લીલાપુર તા. જસદણ (૪) સંજય ઉર્ફે સંદિપ જગુભાઇ ગીડા ધંધો ખેતી રહે. કમળાપુર તા. જસદણ (૫) હરેશ કાળુભાઇ બોરીયા ધંધો ખેતી રહે. કમળાપુર, (૬) મનસુખ વિરજીભાઇ મકવાણા ધંધો ખેતી રહે. ચોબારી તા. ચોટીલા તથા (૭) ગોવિંદ શામાભાઇ ખોડાણી રહે. છાસીયા તા. વિંછીયાને રોકડા રૂા. ર૬૮૬૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৰম পুজাত মজুৰিসহ বন্ধ দিয়াৰ বাবে বামুনবাৰীত সামুহিক ঝুমুৰ নৃত্য প্ৰদৰ্শনেৰে মুখ্যমন্ত্ৰীক ধন্যবাদ জ্ঞাপন দল সংগঠনৰ।
সোমবাৰে দিনৰ ৫বজালৈকে অনুষ্ঠিত এই অনুষ্ঠানত অসম চাহ মজদুৰ সংঘৰ সমুহ।চাহ।বাগিচাৰ প্ৰাথমিক গোটৰ...
संसद में पहले शाम को पेश किया जाता था बजट, 25 साल पहले किस तरह बदल गई परंपरा; जानिए सबकुछ
नई दिल्ली। Budget 2024 Date time केंद्र की मोदी सरकार अपने तीसरे कार्यकाल का पहला पूर्ण बजट...
RCB के लिए खिताब जीतने की राह हुई मुश्किल, 1.9 करोड़ वाला प्रमुख खिलाड़ी हुआ IPL 2023 से बाहर
रॉयल चैलेंजर्स बैंगलोर के लिए आईपीएल 2023 में मुश्किलें खत्म होने का नाम ही नहीं ले रही हैं।...
પાલનપુર એરોમા સર્કલ પર ઉભી રહેલી બાળકીને ટક્કર મારતા ટાયર બાળકી પર ફરી વળ્યું હતું..
પાલનપુર એરોમા સર્કલ પર ઉભી રહેલી બાળકીને ટક્કર મારતા ટાયર બાળકી પર ફરી વળ્યું હતું..