મધ્યપ્રદેશના ગ્વાલિયરની એક ઘટનાને જાણ્યા પછી લોકો તેને જોવા માટે ઉત્સુક બની ગયા છે. હકીકતમ આ અનોખી ઘટના ગ્વાલિયરના કમલા રાજા મહિલા અને બાળ અને બાળરોગ વિભાગની છે,જ્યાં 4 પગવાળી એક બાળકીનો જન્મ થયો છે.KRHના બાળરોગ વિભાગમાં 4 પગની બાળકીનો જન્મ થયો હોવાના સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. KRHment સૂત્રોના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાનું નામ આરતી કુશવાહા હોવાનું જણાવવામાં આવ્યું છે, જે સિકંદર રહેવાસી છે. આ બાળકીની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बजट में जनता की उम्मीदें तोड़ने वाली भाजपा को सबक सिखायेगी राजस्थान की जनता - नवीन पालीवाल आम आदमी पार्टी प्रदेश अध्यक्ष
भाजपा सरकार ने पेश किया जनविरोधी और जुमलो से भरपूर बजट
भाजपा के बजट में जनता को मिले...
গাখীৰৰ ৪ টকা মুল্যবৃদ্ধিৰ পাছতে গাখীৰেৰে প্ৰস্তুত কৰা মিঠাই দাম বৃদ্ধি
গোপালক সকলে গাখীৰত ৪ টকা মুল্যবৃদ্ধি কৰা পাছতে গাখীৰে প্ৰস্তুত কৰা মিঠাই দাম বৃদ্ধি পাইছে
UP News: CM Yogi Adityanath का Gorakhpur चिड़ियाघर में दिखा अनोखे अंदाज | Gorakhpur Zoo | Aaj Tak
UP News: CM Yogi Adityanath का Gorakhpur चिड़ियाघर में दिखा अनोखे अंदाज | Gorakhpur Zoo | Aaj Tak
ધ્રાંગધ્રા મુસ્લિમ મેમણ સમાજની દીકરીએ બીડીએસની પદવી મેળવી જિલ્લા તથા તાલુકાનું નામ રોશન કર્યું
ધ્રાંગધ્રા મુસ્લિમ મેમણ સમાજની દીકરીએ બીડીએસની પદવી મેળવી જિલ્લા તથા તાલુકાનું નામ રોશન કર્યું