*ગુજરાતી ફિલ્મોમાં નવી હોરર કોમેડી ફિલ્મ લઈ ને આવી રહ્યા છે કલાકાર - લેખક ફેનિલ દવે.*

તાજેતરમાં જાણીતા દિગ્દર્શક ફૈઝલ હાશ્મીએ તેમની નવી ગુજરાતી ફિલ્મ ફાટી ને? ની જાહેરાત કરી છે જેમાં ગુજરાતી ફિલ્મોમાં 

જેઓ લેખક તરીકે આગળ વધી રહ્યા છે તેવા ફેનિલ દવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પુરી ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં શૂટ થવાની છે પણ 

સંપૂર્ણપણે આપણી ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અને વધુમાં વાત કરતા કહ્યું હતું કે આ ફિલ્મ એક હોરર કોમેડી છે અને ખુબ જ નવા પ્રકારની વાર્તા અમે દર્શકોને આપવાના છીએ.

ફેનિલ દવે વિષે વાત કરતા વધુમાં જણાવીએ તો ગુજરાતના જાણીતા યુ ટ્યુબર અને સોસીયલ મીડિયા ઈંફ્લુન્સર "અમદાવાદી મેન" સાથે તેમનો "KGF V/s PUSHPA" અને "બદનામ ગલી" નો વિડીયો ખુબ જ વાયરલ થયો હતો જેને ફેનિલ દવે દ્વારા લખવામાં આવ્યો હતો.

ફેનિલ દવે દ્વારા લખવામાં આવેલી વેબ સિરીઝ "બાબુલાલ નો બાબુ" અને "ટિંચરિયુ" એમ એક્સ પ્લેયર અને શેમારું મી ગુજરાતી પર આવી ચુકી છે જેને દર્શકોએ પણ ખુબ પ્રેમ આપ્યો છે. 

ફેનિલ દવે એ અત્યાર સુધીમાં 50 થી વધુ યુ ટ્યુબ વિડીયો લખ્યા છે અને તેનું દિગ્દર્શન પણ કર્યા છે જેને લાખો દર્શકોએ વખાણ્યાં છે અને સારા વ્યુસ પણ મળ્યા છે.

ફેનિલ દવેની આવનારી ગુજરાતી ફિલ્મો અને સિરીઝ માટે તેમને ખુબ અભિનંદન.