જસદણના ગઢાળા ગામની સીમમાંથી જુગાર રમતા 4 લોકોની જસદણ પોલીસે ધરપકડ કરી ₹20500 મુદ્દામાલ જપ્ત, આરોપી:-(1) પરાગભાઇ નવીનભાઇ ડેલીવાળા. ગામ. ગઢડા ...(2) સંજયભાઇ સવાભાઇ શેખ.  ગામ, સનાળા,(૩) ભનાભાઇ ગોકળભાઇ તાવિયા,ગામ.. મોઢુકા,(4) સુરેશભાઇ ઉર્ફે બાવલી હાજાભાઇ ગરણીયા,ગઢાળા,