પાલનપુર ની પાયલ ઠાકોર નો ગુજરાત કીક્રેટ અંડર ૧૫ માં સમાવેશ,,કદમ અસ્થિર હોય એનો રસ્તો નથી જડતો, અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી આ કહેવત ને પાલનપુરની પાયલ ઠાકોરે સાર્થક કરી છે. પાલનપુરની પાયલ ઠાકોર સામાન્ય પરિવારમાંથી અને સરકારી શાળામાં અભ્યાસ કરે છે. ગુજરાત ક્રિકેટ અંડર ૧૫ માં પાયલ ઠાકોર ને સ્થાન મળ્યું છે. જો.કે આ દીકરીનો આત્મવિશ્વાસ ગજબનો છે.નેશનલ કક્ષાએ રમવાનું સ્વપ્ન જોયું છે. પાયલ પોતાના મામાના ઘરે રહી ઉછરેલી છે.પાયલ ને કોચ અને શાળાના સહયોગ દ્વારા ગુજરાત ક્રિકેટ અંડર ૧૫ માં સ્થાન મળ્યું છે. ત્યારે પાયલ ઠાકોર નેશનલ રમવા માટે નું સ્વપ્ન જોઈ રહી છે.ત્યારે સૌ કોઈ એને આર્શીવાદ પાઠવી રહ્યું છે.પાયલ નું સ્વપ્ન અવશ્ય પૂરું થશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ट्रक चालक 40 फूट खोल अंधारमय खड्ड्यात पडला अन...
पुणे: देव तारी त्याला कोण मारी असाच प्रत्यय डोंबिवली येथील ट्रक चालकाला आला. पुणे-मुंबई यशवंतराव...
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાની સનરાઈઝ શાળામાં આજરોજ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાની સનરાઈઝ શાળામાં આજરોજ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી....
ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર વાહનચાલકોએ વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે..
ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર વાહનચાલકોએ વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે..
મોંઘવારીના સમયમાં દાજ્યા પર...
પંચમહાલ જિલ્લામાં તા.૧ થી ૮મી સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ ઉજવાશે.
પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રી આશિષકુમારના અધ્યક્ષ સ્થાને "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ" અને...
কৰ্দৈগুৰি বৰনামঘৰৰ শুভ সমৰ্পণ সমাৰোহৰ সফল সামৰণিঃ উপস্থিত থাকে শ্ৰীশ্ৰী আউনিআটী সত্ৰৰ সত্ৰাধিকাৰ ড০ পিতাম্বৰ দেৱগোস্বামী
কৰ্দ্দৈগুৰি বৰনামঘৰৰ গুৰু আসন, দ্বাৰ উদঘাটন সমাপনৰ উদ্দেশ্যে হোৱা শ্ৰৱণ কীৰ্তন সেৱা সমৰ্পণ...