જસદણ તાલુકાના દોલતપર પ્રાથમિક અને માધ્યમિક શાળામા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જસદણ તાલુકા ની દોલતપર પ્રાથમિક શાળા મા સાણથલી ક્લસ્ટર દ્ધારા સી.આર.સી.કક્ષાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જેમા 17 જેટલી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા 25 જેટલી વૈવિધ્યસભર કૃતિઓ , પ્રયોગો રજુ કરવામાં આવ્યા . ઉપસ્થિત તમામ આચાર્ય શ્રી ઓ , ક્લસ્ટર કોડિનેટર , શિક્ષકમિત્રો , દોલતપર ગામમાં ના સરપંચ મનોજભાઈ આહિર, ઉપસરપંચ હરેશભાઈ ડાભી, મંત્રી જસદણ તાલુકા ભાજપ મયુર સેગલીયા વગેરે તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી .આ પ્રદર્શનમાં વિજેતા થનાર કૃતિઓ આગામી દિવસોમાં યોજનાર તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્થાન મેળવશે ....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૭૮મો સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે નિઃસ્વાર્થ બ્લડ ડોનેટ ગ્રુપ થકી સામાજિક કાર્ય કરનારનું સન્માન
૭૮મો સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે નિઃસ્વાર્થ બ્લડ ડોનેટ ગ્રુપ થકી સામાજિક કાર્ય કરનારનું સન્માન
আমিৰ খানৰ ‘ডংগল’ত অভিনয় কৰা সুহানী ভাটনাগ আৰু নাই।
আমিৰ খানৰ ‘ডংগল’ত অভিনয় কৰা সুহানী ভাটনাগ আৰু নাই। ১৯বছৰ বয়সত Dermatomyositis ৰোগত...
आपातकालीन परिस्थितियों से निपटने को होमगार्ड, नागरिक सुरक्षा सदस्य, शारीरिक शिक्षक एवं अग्निशमन अधिकारी का प्रशिक्षण हुआ आयोजित
मॉक ड्रिल व ब्लैकआउट के माध्यम से आम जनता में आपदा प्रबंधन व रणनीतिक उपायों की समझ होगी विकसित...
સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે CPR ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો:2400 શિક્ષકોને તાલીમ આપવામાં આવી
સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં CPR ટ્રેનિંગ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા...
ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું..
ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું..