આજ રોજ ગાધકડા મુકામે "મારી માટી મારો દેશ" કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ શિલાફલકમ અને પંચપ્રાણ પ્રતિજ્ઞા સેલ્ફી તેમજ માટી - કળશ અને વિરો ને વંદન ત્યારબાદ ધ્વજવંદન સાથે રાષ્ટ્રગાન સમગ્ર કાર્યક્રમ તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઈ કાછડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ગામના આગેવાનો, તલાટી કમ મંત્રી શ્રી, ગ્રામસેવક, દરેક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો અને આંગણવાડીના બહેનો, શાળાના વિદ્યાર્થીઓ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વંદેમાતરમ્
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नई Suzuki Spacia Gear हुई पेश; 4WD, ADAS, 15 इंच अलॉय जैसे फीचर्स से है लैस, कैंपिंग के लिए होगी बेस्ट
New Suzuki Spacia Gear Debuts जापानी कंपनी सुजुकी MPV सेगमेंट में नई Suzuki Spacia Gear को...
টেঙাখাতত অসম চাহ জনগোষ্ঠী জাতীয় মহাসভা, ডিব্ৰুগড় জিলা সমিতিৰ প্ৰতিনিধি ও বিষয়বাচনী সভা সম্পন্ন।
টেঙাখাতত অসম চাহ জনগোষ্ঠী জাতীয় মহাসভা, ডিব্ৰুগড় জিলা সমিতিৰ প্ৰতিনিধি ও বিষয়বাচনী সভা সম্পন্ন।
APSC ত উজ্বলিল অভয়াপুৰীৰ অন্তৰংগ
আজি ঘোষিত APSC পৰীক্ষাৰ ফলাফলত উজ্বলিল অভয়াপুৰীৰ অন্তৰংগ তালুকদাৰ ৷ তেওঁ BDO ৰ তালিকাত তৃতীয়...
THAR बनी दिल्ली कोचिंग सेंटर हादसे की वजह, पुलिस ने बताया तीन IAS अभ्यर्थियों की मौत का कारण
राष्ट्रीय राजधानी के ओल्ड राजेंद्र नगर स्थित राव कोचिंग सेंटर के बेसमेंट में पानी में डूबकर सिविल...