[15/12 10:51 AM] દિનેશ સાધુ. ફાસ્ટ ખબર: રાધનપુર નવા જીતેલા ધારાસભ્ય લવેગજી ભલા. માણસ તરીકે ઓળખાતા માણસની ભલાઈ જોવા મળે છે રાધનપુરમાં મસાલી ગામે સાધુ સમાજ સાધુ કાંતિ દાસ ના બેસણા માં.રામાંનંદી વઠીયાર સાધુ સમાજના પ્રમુખ શ્રી ચંદુ. ભાઈ. બી સાધુ. એક. ફોન કરી નેં જાન કરતા રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તરતજ હાજરી આપી એ તરફથી ચંદુભાઈ સાધુભાઈ રાધનપુર ધારાસભ્યો ઠાકોર નો આભાર માન્યો રાધનપુર વિધાનસભા 16 લવેગજી ઠાકોર માં બહુજંગી મથી જીતતા રાપરિયા હનુમાન મંદિર રાધનપુર વઢીયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ  ચંદુભાઈ સાધુ આગેવાનો દ્વારા રાપરીયા હનુમાન નો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા

[15/12 10:53 AM] દિનેશ સાધુ. ફાસ્ટ ખબર: આજ રોજ રાપર રાધનપુર ખાતે રાપરીયા હનુમાન મંદિર ખાતે ધારાસભ્ય લવેગનજી ઠાકોર નું સન્માન કરવામાં આવ્યું