મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની ધારાસભ્ય ડૉ કુબેરભાઈને નવા મંત્રીમંડળમાં સમાવેશ થતા સૌ કાર્યકરો હોદ્દેદારો ખુશીમાં હતા ત્યારે કુબેરભાઈ ડિંડોરને નવા મંત્રીમંડળમાં આદીજાતિ શિક્ષણ અને માધ્યમિક વિભાગ ખાતુ આપવા આપવામાં આવતા પણ એક મહીસાગર જિલ્લા માટે એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ગાધીનગર ખાતે આદીજાતિ શિક્ષણ અને માધ્યમિક વિભાગની ઓફિસનું આજે વિધિવત રીતે ચાર્જ સંભાળશે ત્યારે સૌ કાર્યકરો હોદ્દેદારો પણ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ એકમાં હાજર રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लम्पी आजारापासून पशुधन वाचविण्यासाठी यंत्रणेने तातडीने पाऊले उचलावीत
लम्पी आजारापासून पशुधन वाचविण्यासाठी यंत्रणेने तातडीने पाऊले उचलावीत
--राज्य मंत्रिमंडळ...
80 વર્ષીય બીમાર અને અશક્ત વૃદ્ધ દર્દીએ મતદાન કર્યું.....
80 વર્ષીય બીમાર અને અશક્ત વૃદ્ધ દર્દીએ મતદાન કર્યું.....
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપતો અભિગમ
જાહેર હિતમાં ખાણકામના નિયમો-ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ સુધારા નિયમો ર૦રર મુજબ સુધારા કરવામાં આવ્યા...
યુપી: ચિત્રકૂટમાં મંથન કરીને ‘મિશન 2024’નો માર્ગ સરળ બનાવશે ભાજપ, જાણો શું પ્લાન છે
ભારતીય જનતા પાર્ટી, જે લોકસભા ચૂંટણી 2024ની તૈયારી કરી રહી છે, તે ઉત્તર પ્રદેશમાં તેના સૌથી મજબૂત...
तहसीलदारांना वाळू तस्करांनी केला जीवे मारण्याचा प्रयत्न, बचावासाठी बंदूक काढली अन्...
मोहाडी: तस्करापासून स्वतःचा जीव वाचविण्यासाठी भंडारा जिल्ह्याच्या मोहाडी तहसीलदार यांनी आपल्या...