બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ને ભાજપ ની ગૌરવ યાત્રા દિયોદર આવી પહોંચી ત્યારે પોતાના પ્રવચન માં કહ્યું હતું કે ૨૦૨૨ નું ચૂંટણી જેવીતેવી નહીં હોય ભાજપ તમામ રેકોડ તોડી નાખશે વધુ માં કોંગ્રેસે તો હાર માની લીધી છે. તેવું કહ્યું હતું ત્યારે સાચેજ ૨૦૨૨ માં ભાજપે તમામ રેકોડ તોડી નાખ્યા છે ત્યારે દિયોદર ના ધારાસભ્ય ની જેમ આગાહી સાચી પડી છે...