થાનગઢ ના લોકો સામે ચોકાવનારી ઘટના આવી સામે..

 18 માશ નિ દીકરી દફન કરેલી બહાર કાઢી દુષ્કર્મ આચાર્યા નું શંકા...

પોલીસ ને જાણ કરતા ફરી દફન કરી નાખવા નિ સલાહ...

થાનગઢ માં દલિત સમશાન માં દફનવેલ નાની દીકરી પર દુષ્કર્મ નિ આશકા...

થાનગઢ તાલુકાની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે ધટનાથી થાનગઢના લોકો ચોંકી ઉઠયા છે માત્ર દોઢ વર્ષની માસુમ બાળકીના મૂર્તદેહ સાથે છેડછાડ કરી હોય તેવું માનવા માં આવતા દીકરીના પરીવાર જનો દ્વારા જાણવા મળી રહ્યું છે..

થાનગઢ માં રહેવાસી પ્રફુલભાઈ ખાનાભાઇ ચાવડા નામના પિતા નિ માત્ર 18 માશ નિ પુત્રીને જન્મથી હ્રદયમા તકલીફ ના કારણે ગઈ કાલે તકલીફ વધી જતા થાનગઢ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી તયાં ડોક્ટર ધ્વરા બાળકી ની તપાસ કરી તેને મુર્ત જાહેર કરાઇ હતી જયારે આ સાંભળી પરવિવાર જનો માં શોક નિ લાગણી છવાય ગઈ હતી જયારે બાળકીના મૂર્તદેહને વિધિ વિધાનથી થાનગઢ ના દલિત સમાજ ના સમશાન માં દફન વિધિ કરવા માં આવી હતી, પરંતુ બીજા દિવસે બાળકીના પિતાના મોટાભાઈ દ્વારા સ્મશાને ચણ નાખવા જતા દીકરી નો મુર્તદેહ મૂર્તદેહ બહાર પડ્યો હતો અને સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોવાનુ લાગતું હતું તેથી ઘરે પરીવાર જનો થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ નોંધાવા ગયા હતા પરંતુ પોલીસ દ્વારા બાળકીને ફરી દફન કરી વધુ વાતને ગંભીરતાથી ન લઇ આ વાતને આગળ ન વધારવા કહેવામાં આવ્યું જયારે બાળકીના પિતા દ્વારા ઘરની મહિલાઓને સાથે લઇ જઇ શંકાનુ સચોટ સમાધાન કરવા મૂર્તદેહની તપાસ કરતાં મૂર્તદેહ સાથે કોઈ દ્વારા છેડછાડ કરી હોવાનુ લાગતું હોવાથી ફરીથી પોલીસ સ્ટેશન જઇ આ અંગે જાણ કરી હતી અને ઘણી આજીજી બાદ બાળકીના મૂર્તદેહને થાનગઢ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં ડૉક્ટર દ્વારા તપાસ કરતાં મુર્તદેહ સાથે દુષ્કર્મ આચર્યા હોવાનુ લાગી રહ્યું છે તેવું જનહાવાં માં આવ્યું હતું જેથી વધુ તપાસ માટે મૂર્તદેહને રાજકોટ ફોરેન્સિક માં પી.અમે.અર્થે મોકલવા માટે કહેવામાં આવ્યું હતું, હોસ્પિટલ ધ્વરા થાનગઢ પોલીસ ને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ કરી હતી..