ભાત સારો ન બન્યો હોય તો જતા રહેવાનું કહેવાના મામલે...

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહુવામાં મિત્રના બર્થ ડે પાર્ટમાં

ગયેલ યુવાન ઉપર શખ્સોએ હિચકારો

હુમલો કરી માર માર્યો હતો. શખ્સોએ

ભાત સારો નથી બન્યો કહેતા યુવાને તો

જતા રહેવાનું કહેવાના મામલે ચાર

શખ્સ પાઈપ, તવીથ અને છરીના થા

મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે

યુવાનને સારવારમાં લઈ જતી વેળાએ

એક શખ્સ ઘસી આવી ધાક ધમકી

આપતા પાંચ શખ્સ સામે ગુનો નોંધાવા

પામ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો

અનુસાર મહુવાના ધાવડી ચોક,

ગેરેજ

તોરણીયા કુવા પાસે રહેતા વિજયભાઈ

ભીખાભાઈ બારૈયાએ મહુવા પોલીસ

મથક્રમાં રિવ પરમાર, કાનો

વાળો. ગઢવી ઉર્ફે કલ્પેશ, ભાળે સોલંકી

અને વિશાલ વાઘેલા વિરૂધ્ધ ફરીયાદ

નોંધાવી હતી કે, ગઈકાલે તેઓના

રસોઈના કારીગર સંજયભાઈ

ભીખાભાઈ ભાલીયાનો જન્મ દિવસ

હોય જેથી તેઓના મહુવાના

મેલડીમાતાના મંદિર પાસે આવેલ

ભાડાના મકાને પાર્ટી રાખલે હતી. જેમાં

સંજયભાઇના મિત્ર રવિ પરમાર, કનૌ,

અને ગઢવી ઉર્ફે કલ્પેશે જમવા બેઠતી

વેળાએ ભાત કોણે બનાવેલ છે. ખરાબ

છે. તેમ કહેતા તેઓએ તમને ન ગમતુ

હોય તો જતા રહે તેમ કહેતા ઉક્ત

તમામે ઉશ્કેરાઇ તેના પર હુમલો કરી

પાઈપ, તવીથ અને છરી જેવા હથીયારો

સાથે હુમલો કરી તેને માર મારી ઈજા

પહોંચાડી હતી. જ્યારે તેને સારવારમાં

લઇ જવાઇ રહ્યો હતો. ત્યારે વિયાય

આવી તેને અપશબ્દો આપી જાનથી

મારી નાખવાની ધમકી આપી હતી. ઉક્ત

ફરિયાદ અનુસંધાને મહુવા પોલીસે

પાંચેય શખ્સ સામે આઈપીસી. ૩૨૪,

૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તેમજ જીપી

એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી

ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.