લાખણી તાલુકા પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પટેલ દ્વારા સરકારી ગોળીયા ગામ માં વિવિધ વિકાસ લક્ષી ગ્રાન્ટેબલ ના કામો  ને આપી લીલી ઝંડી દોઢ લાખ લીટર પાણી નો સંપ શ્મશાન ભુમી ની બાજુ માં બનાવવાની ઉપરાંત પાણી ની ટાંકી-પાઈપ લાઈન સ્મશાન ભૂમી ઉપર મજબૂત સેડ બનાવવાનો ગામ થી ચારણી માતાજી મંદીર સુધી આર.સી.સી રોડ ની મંજુરી છે...પણ ત્રણ ગરનાળા થી ચારણી માતાજી મંદીર સુધી આર સી સી રોડ સ્મશાન ગૃહ ની ફરતે વરંડો અને ગેટ.અંદર ઝાડવા ઉછેરવા માટે પણ વ્યવસ્થા પણ અગાઉ હાથ ધરાશે ગામને ચૌરે પેવર બ્લોક નુ કામ પક્ષીઘર ગ્રાઉન્ડ મેદાન માં નવીન પંચાયત ઘર નુ નિર્માણ થશે તે આજે ખાત મુહુર્ત થયુ પક્ષી ઘર ની આગળ ગામ લોકો ની લાગણી ને માન આપી ને શેડ બનાવવાની કામગીરી શરુ કરાશે ડેરી ની બાજુ માં વ્હોળા ના પાણી થી રોડ ને તથા બ્રાહ્મણો ના ઘર ની ઉતરી સાઈડ ની આજુ બાજુ ના ઘરો ને નુકશાન ન થાય તે અનુંસુધાને વરંડા સહીત મજબુતી કરણ થશે અગાઉ આગથળા નુ પટેલ વાસ તરીકે ઓળખાતુ વાસ આજ સરકારી ગોળીયા ગામ ની ખયાતી સરકારી ચોપડે અંકીત થવા બદલ પ્રમુખ શ્રી તેમજ ગામના નામી અનામી લોકો શુભેચ્છકોઐ ભોગ આપવા બદલ તેમને ખુબ ખુબ અભીનંદન પાઠવ્યું છે.