દાંતીવાડા તાલુકાની વિજય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો.જેમાં બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ અવનવી કૃતિઓ રજુ કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.આ વિજ્ઞાન મેળામા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ,સંસ્થાના પ્રમુખ, સામાજિક અને રાજકીય આગેવાનો,અધિકારીઓ સહિત સંસ્થાના હોદેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.!!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गणेश विसर्जनाच्या निमित्ताने जिल्हाधिकारी शर्मा यांच्यासह अधिकारी उतरले रस्त्यावर@india report
गणेश विसर्जनाच्या निमित्ताने जिल्हाधिकारी शर्मा यांच्यासह अधिकारी उतरले रस्त्यावर@india report
Skoda Enyaq EV इंडियन मार्केट में आज होगी लॉन्च; जानिए संभावित फीचर्स, रेंज और डिजाइन की डिटेल
चेक ऑटो दिग्गज Skoda Auto आज यानी 26 फरवरी को भारतीय बाजार में अपनी पहली इलेक्ट्रिक कार लॉन्च...
ડીસાના ખરડોસણ નજીક ગાયની અડફેટે બાઇક ચાલકનું મોત
ડીસાના જૂનાડીસા-પાટણ રોડ ઉપર ખરડોસણ નજીક સોમવારે રાત્રે ગાયની અડફેટે બાઇક ચાલકનું મોત થયું હતુ....
રેતીની રેવન્યુ આવકને નુકશાન કરી સરકાર સાથે વિશ્વાસધાત, છેતરપીંડી કરનાર આરોપીને પકડી પાડ્યો.
બનાવટી રોયલ્ટી પાસ કાઢી સરકાર ની રેતીની રેવન્યુ આવકને નુકશાન કરી, સરકાર સાથે છેતરપીંડી કરનાર...
અહીં T20 મેચ દરમિયાન સ્ટેડિયમમાં આત્મઘાતી હુમલો, જીવ બચાવવા ક્રિકેટરો બંકરમાં છુપાયા
વિશ્વમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આલોકોઝે કાબુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનમાં ટી-૨૦ મેચ...