કોરોના બાદ 2022 ઓપરેટરો માટે સુવર્ણ કાળ હોય તેમ ચાર ડિમાન્ડ વધી લગ્ન હનીમૂન પેકેજ અને એન.આર. આઈ સિઝનને પગલે વડોદરા થી મુંબઈ જતી તમામ ટ્રેનોમાં ટિકિટમાં 50જેટલું વેટિંગ જોવા મળી રહ્યું છે. વડોદરા થી એકમાત્ર ટ્રેન બરોડા એક્સપ્રેસ માં પણ 22, 23,24 ત્રણે તારીખ ટ્રેનની એક પણ ટિકિટ ખાલી ન હોવાનું જણાય છે.
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ માટે ટ્રેન વેઈટિંગ અને ફ્લાઇટ મોંઘી થઈ, લોકો ફોરવીલર અને અન્ય વાહનો ભાડે કરી ફરવા જઇ રહયા છે
