લખતર ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં 10 દિવસમાં ત્રીજી લાશ મળી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે આજે વહેલી સવારના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે એનસી 30 પમ્પીંગ સ્ટેશન પાસે અર્ધનગ્ન હાલતમાં લાશ તરતી હતી. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને અર્ધનગ્ન હાલતમાં તરતી લાશને ફાયર ફાઈટર બોલાવી અને લાશને બહાર કાઢવામાં આવી હતી.જેમાં લાશને બહાર કાઢી અને તપાસ હાથ ધરવામાં આવતા તેના ખિસ્સામાં કે કોઈપણ જાતના પુરાવાઓ પોલીસને મળ્યા ન હોવાના કારણે હાલમાં લખતર પોલીસે લખતરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે આ લાશને પીએમ માટે મોકલી આપી છે. ત્યારે આ કેનાલ માળીયા બાજુ પાણી પૂરું પાડવા માટે પસાર થઈ છે. જેમાં આ લાશ તરતી હાલતમાં મળી આવી છે. અને આ લાશના કોઈ હજી વંશવાળા મળ્યા ન હોવાનું લખતર પોલીસે જણાવ્યું છે. ત્યારે હાલમાં મળેલી લાશ અંગેની કાર્યવાહી અને તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Insomnia: क्या करवटें बदलने में निकल जाती है आपकी रात, तो सुकून की नींद के लिए रोज करना होगा यह एक काम
नींद न आने की समस्या से काफी लोग पीड़ित हैं। इसकी वजह से सेहत से जुड़ी कई समस्याएं हो सकती हैं।...
निवडणूक लढवणे हा आमचा धंदा नाही- राजू शेट्टी
निवडणूक लढवणे हा आमचा धंदा नाही- राजू शेट्टी
ભાભરમાં વિજ કંપનીની બેદરકારી આવી સામે
#buletinindia #gujarat #banaskantha
धनगर समाजाचे प्रश्न-समस्या मार्गी लावणार : मुख्यमंत्री एकनाथ शिंदे
धनगर समाजाचे प्रश्न-समस्या मार्गी लावणार : मुख्यमंत्री एकनाथ शिंदे
Mulitbagger Stock Varun Beverages Share Big Rally | आखिर क्यों दौड़ रहा है ये Stock? | Ravi Jaipuria
Mulitbagger Stock Varun Beverages Share Big Rally | आखिर क्यों दौड़ रहा है ये Stock? | Ravi Jaipuria