પાલનપુરની સ્વસ્તિક મહિલા કોલેજમાં ભારતીય ભાષા દિવસની ઉજવણી કરાઈ.....

પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, અને કિવઝ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં સ્વસ્તિક મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સ્પર્ધા માં ભાગ લીધો હતો