બ્રેકિંગ દિયોદર

દિયોદર ભેંસાણા ચોકડી પાસે સર્જાયો અકસ્માત ,,એસ ટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત.,,અકસ્માત માં બાઈક ચાલક ને ઇજા થતાં સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયો,,ભેસાણા ચોકડી પાસે બાઈક અને એસ ટી બસ વચ્ચે અકસ્માત ,,યોગેશ ઠક્કર નામ ના યુવાન ને થઈ ઇજા...