જસદણના મોટા દડવા ગામે આઠ વર્ષના બાળકનું અપરણ થયું હતું આટકોટ પોલીસે આરોપીની ધરપકડ કરે,8 વર્ષના બાળકનું પ્રેમી દ્વારા અપહરણની આટકોટ પોલીસ માં ફરિયાદ નોંધાઈ બે સંતાનોની માતાને પ્રેમી ઘરમાં બેસાડવાની લાલચ આપી હતી સુરતથી ઘરમાં બેસાડવાની લાલચ આપી સૌરાષ્ટ્ર લઈ આવ્યો હતો સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળે ફેરવ્યા બાદ પ્રેમી બાળકનું અપહરણ કરી નાશી છૂટ્યો હતો બંને મોટા દડવા ગામે વાડીએ મજૂરી અર્થ રહ્યા હતા ફરિયાદીના 8 વર્ષના પુત્રને ખરીદી કરવા જવાના બહાને લઈ ગયા બાદ ગુમ હતો ત્રણ દિવસ સુધી પ્રેમી સાથે પોતાના પુત્રનો પતો નહિ લાગતા પ્રેમી સંજય સિંહોરા સામે ફરિયાદ નોંધાવી હતી આટકોટ પોલીસે કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી હતી