પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના

સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર શ્રી યુ.એચ.વસાવા નાઓના માર્ગદર્શન આધારે

પો.સ.ઇ. શ્રી.પી.આર.બાંગા નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે

દરમ્યાન બાતમી હકિકત આધારે કાલુપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૬૨૧૦૧૨૪/

૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)૩, ૪૧૧, ૧૧૪ મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી

રૂહાન ઉર્ફે લાલો સ/ઓ સરવરખાન પઠાણ ઉ.વ.૨૧ રહે. જીબી/૨, ગ્રાઉન્ડ ફ્લોર, જાવેદ

ફ્લેટ, સરકારી ગોડાઉનની પાછળ શાહઆલમ દાણીલિમડા અમદાવાદ શહેર નાને

તા.૧૧/૧૨/૨૦૨૨ ના કલાક ૧૮/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ

પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે

સોંપવા તજવીજ હાથ ધરેલ છે. તા.૧૧/૧૨/૨૦૨૨

> કામગીરી કરનાર કર્મચારીઓ. (૧) હે.કો. મુકેશભાઇ જાયમલભાઇ (બાતમી) (ર) હે.કો.

રાજેન્દ્રસિંહ બળવંતસિંહ (૩) પો.કો. અજીતસિંહ ગોવિંદસિંહ (બાતમી) (૪) અ.લો.ર.

નાગપાલસિંહ મહેન્દ્રસિંહ 

Sms 📰 news 🗞️

@social_media_sandesh 

#social_media_sandesh