નાઇરોબી ખાતે રહેતા આનંદ અને સોફિયાની લગ્નન નિમિત્તે બોટાદ ખાતે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા આશરે 800 જેટલા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું