ચોટીલામાં બિપરજોય વાવાઝોડાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે ગત સાંજે શહેરના પ્રાથમિક શાળા નંબર 3 સામેના વીજપોલ શોર્ટસર્કિટ ના કારણે વીજપોલ ને અડતા ની સાથે જ એક ગૌવંશ નું મોત થયું હતું. હાલ હજી ચોમાસાની શરૂઆત છે અને પ્રિ મોન્સુન કામગીરી કરવાની બાકી છે. ત્યારે આવો બનાવ બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે વીજપોલ સામે જ દુકાન ધરાવતા વેપારી વિશાલભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે આજે બપોરે જ વિજકર્મીઓ આ વીજપોલ ને રિપેર કરીને ગયા છે ત્યારે સાંજે જ આ બનાવ બનતા પીજીવીસીએલ ના વિજકર્મીઓ ની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.ઉલ્લેખનીય છે કે આ વિજપોલ પ્રાથમિક શાળાની સામે જ આવેલો છે જો આ શોર્ટ એમ જ રહ્યો હોત તો સવારે શાળાએ આવતા વિદ્યાર્થીઓને પણ શોર્ટ લાગવાની સંભાવનાઓ રહેલી છે. છેલ્લા ઘણા સમયથી ચોટીલામાં લો વોલ્ટેજ ના કારણે અને વીજપોલ ની જગ્યા એ વૃક્ષ સાથે હેવી લાઈન બાંધવાના વિવાદોમાં રહેલી પીજીવીસીએલ પર ફરી એક વાર વિજપોલ શોર્ટસર્કિટ ના કારણે જીવદયા પ્રેમીઓ તેમજ લોકો રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે કોઈ ખાતાકીય તપાસ થાય છે કે પછી ઘી ના ઠામ માં ઘી રેડાય જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ ১নং আৰু ২নং মিৰিহোলাত PMAY-G ঘৰ নিৰ্মাণৰ দুৰ্নীতিৰ অভিযোগৰ সন্দৰ্ভত ৱাৰ্ড সদস্যাৰ প্ৰতিক্ৰিয়া
মৰাণ ১নং আৰু ২নং মিৰিহোলাত PMAY-G ঘৰ নিৰ্মাণৰ দুৰ্নীতিৰ অভিযোগৰ সন্দৰ্ভত ৱাৰ্ড সদস্যাৰ প্ৰতিক্ৰিয়া
ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಿಂದ ರಾಜಕೀಯ ದ್ವೇಷದ ಬಡವರ ವಿರೋಧಿ ಡರ್ಟಿ ಪಾಲಿಟಿಕ್ಸ್: ಸಿದ್ದರಾಮಯ್ಯ ಆಕ್ರೋಶ
ಬೆಂಗಳೂರು : ಅನ್ನಭಾಗ್ಯ ಯೋಜನೆ ಘೋಷಣೆ ಆದ ತಕ್ಷಣ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಕ್ಕಿ ಕೊಡುವುದನ್ನು ಬಂದ್ ಮಾಡುವ ಮೂಲಕ ಕೇಂದ್ರದ...
Asian Paints Q2 Earning Expectation: कैसे रह सकते है नतीजे, क्या है D-Street को उम्मीद? | Business
Asian Paints Q2 Earning Expectation: कैसे रह सकते है नतीजे, क्या है D-Street को उम्मीद? | Business