ખંભાતમાં સમસ્ત ગજ્જર સુથાર સમાજની વાડી ખાતે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા નવીન વિશ્વકર્મા હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જે દરમિયાન સમસ્ત ગજ્જર સુથાર સમાજની વાડીના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રિત કરાતા ધારાસભ્ય ચિરાગ પટેલે સમસ્ત ગજ્જર સુથાર સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

(સલમાન પઠાણ-ખંભાત)