કાંકરેજ

કાંકરેજ માં હારેલ પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા નો બળાપો

ભાજપ કાર્યકરો એ જ કાંકરેજ માં ભાજપ ને હરાવ્યું છે..

આવું કરવા કરતાં ભાજપ કાર્યકરો એ કોંગ્રેસ નો ખેસ પહેરી લેવો જોઈએ...

ભાજપ નો ખેસ પહેરી કોંગ્રેસ ને મદદ કરવી કેટલી વ્યાજબી

મારી સાથે છેલ્લા 10 વર્ષ થી આવું જ કરી રહ્યા છે ભાજપ કાર્યકરો

કાંકરેજ ના ભાજપ કાર્યકરો ના આભાર દર્શન કાર્યક્રમ માં નીકાળી હૈયા વરાળ

કાંકરેજ માં ભાજપ ની સીટ ગુમાવવા માટે ભાજપ કાર્યકરો જ જવાબદાર હોવાની ચર્ચા