મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભંડારા ગામના વતની ડોક્ટર કુબેરભાઈ ડીંડોર ને આવનારા વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકીને એક ચૂંટણી લડવાની તક આપી હતી ત્યારે કુબેરભાઈ ડીંડોરનો ભવ્ય બહુમતોથી વિજય થયો હતો તારે નવા મંત્રીમંડળમાં પણ કુબેરભાઈ ડિંડોરને એક મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી પણ સંભવિત યાદી બની હતી ત્યારે કુબેરભાઈ ડેંડોરને ગ્રામ્ય વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ થતા કાર્યકરો હોદ્દેદારોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સૌ કાર્યકરો કાલે ગાંધીનગર ખાતે કમલમ ખાતે ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભરૂચમાં પવિત્ર નર્મદા નદીમાંથી તૈયાર થતી ગણેશજીની પ્રતિમાઓની બોલબાલા
ભરૂચમાં પવિત્ર નર્મદા નદીમાંથી તૈયાર થતી ગણેશજીની પ્રતિમાઓની બોલબાલા
સંજય રાઉતે માતાના ચરણ સ્પર્શ કર્યા અને આંસુ આવી ગયા; વિડિયો આવ્યો સામે
પાત્રા ચાલ કૌભાંડ કેસમાં EDએ મોડી રાત્રે શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી હતી. આ દરમિયાન...
पाचोड येथून ५५ वर्षीय व्यक्ती बेपत्ता..
पाचोड येथून ५५ वर्षीय व्यक्ती बेपत्ता..
पाचोड/ पाचोड ता.पैठण येथील कल्याणनगर येथील एक ५५ वर्षीय...
MCN NEWS| चिकटगावकर पक्ष सोडण्याच्या तयारीत ठोंबरेच्या पक्ष प्रवेशाला चिकटगावकरांचा विरोध
MCN NEWS| चिकटगावकर पक्ष सोडण्याच्या तयारीत ठोंबरेच्या पक्ष प्रवेशाला चिकटगावकरांचा विरोध