ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્ણ થઇ ચુકી છે અને હવે સરકારનું ગઠન કરવા સહિતની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત ચુંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના આઈટી સેલના ઇન્ચાર્જનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લાના ITSM ઇન્ચાર્જ પરિમલ કૈલાનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે જેના પર બીભત્સ કોમેન્ટ અને બીભત્સ એકાઉન્ટ ટેગ કરીને તેને બદનામ કરવાનું ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું