બાણેશ્વરી મંદિર દિયોદર મુકામે દિયોદર તાલુકા રબારી કર્મચારી અને ધંધાર્થી પરિવાર કે જેઓ દિયોદર ની વિવિધ સોસાયટી માં વસવાટ કરે છે તેમનું સહ પરિવાર આઠમુ સ્નેહ મિલન પરમ પૂજ્ય મહંત જગજીવન દાસ બાપુ ના સાનિધ્ય માં રાજકીય આગેવાનો, વડીલો,વિવિધ કેડર અધિકારી ઓ અને કર્મચારીઓ, સામાજિક આગેવાન ભાઈ બહેનો ની ઉપસ્થિતિ માં યોજાયેલ જેમાં સામાજિક, શૈક્ષણિક અને ધધાકીય માર્ગદર્શન અને ચિંતન કરવા માં આવ્યું. આજ ના ભોજન તિથિ દાતા બાણેશ્વરી મંદિર દિયોદર દ્વારા આપવા માં આવ્યું. રબારી સમાજ સ્નેહ મિલન -2022 ના નામે 11111 રૂપિયા મંદિર અન્નક્ષેત્ર માં આજીવન તિથિ દાતા તરીકે બાપુ ને અર્પણ કરવા માં આવ્યા, કાર્યક્રમ માં ઉપસ્થિત લઘુ મહંત કાનદાસ બાપુ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ રબારી પૂર્વ સરપંચ જોરાભાઈ દેસાઈ, ભાજપ ઉપપ્રમુખ નાગજીભાઈ, દેસાઈ નરસુંગભાઈ.જાસનવાડા જામાભાઈ નાથપૂરા. જગમાલભાઈ,જાડા ધીરુભાઈ સોબલા, તુષારભાઈ તાલુકા પંચાયત, જગદીશભાઈ સબરજીસ્ટર, ગોવિંદભાઇ, રામજીભાઈ, જયરામભાઈ,ગોદા, ડૉ, શિવાભાઈ, ડૉ, અરજણ ભાઈ, ડો.ઈશ્વરભાઈ, નીપાબેન, કૈલાશબેન લેબાભાઈ દીયોદર.લાલજીભાઈ .નરસિહભાઈ મુલ કપુર . વગેરે નામી અનામી બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગોવિંદભાઈ ભેસાણા અને દેસાઈ વિષ્ણુભાઈ કનોડા દ્વારા કરવા માં આવ્યુ 

અહેવાલ સુંડાભાઈ દેસાઈ મુલકપુર