રિપોર્ટ.લતીફ સુમરા

જુનાડીસા ડી. જે એન મેહતા હાઈસ્કુલ ની અંદર તાલુકા પોલીસ. પી આઈ. એસ એમ પટણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ જુનાડીસા હાઇસ્કુલમાં જમાદાર. બીટ ભરતભાઈ પુનડીયા તથા સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટ ના ઇન્ચાર્જ સુરેશભાઈ રાવળ એ શાળાના બાળકો ને અપહરણ અને કિડને પિંગ જેવા ગુના માં ના બચાવ માટે કેવા પ્રયત્નો કરવા તે માટે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સી. ટીમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમ કે કોઈ પણ વ્યક્તિનો પીછો કરવો. છેડતી કરવી.વાર વાર હેરાન કરતા હોય તો તાલુકા પોલીસ.ના રાજેશ ભાઈ પુરોહિત નો સંપર્ક કરવો તેવું જણાવ્યું હતું જેની અંદર શાળા ના આચાર્ય. પી વી મેહતા સાહેબ દ્વારા પોલીસ સ્ટાફ નું સમ્માન કરવામાં આવ્યું હતું શાળા ના બાળકો પણ પોલીસ સાથે કેવી રીતે સંપર્ક કરવો તેવી માહિતી આપવામાં હતી