બનાસકાંઠા જિલ્લાના ડીસા વિધાનસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે યુવા ઉમેદવાર પ્રવીણભાઈ માળી ને વિજેતા જાહેર કરવામાં આવતાં શહેરમાં બગીચા સર્કલ નજીક લોકોના ટોળે ટોળા ઉમટી ફટાકડા ફોડી આતાશબાજી કરી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરને ઐતિહાસિક 42300 વોટ ની લીડ સાથે જીત મેળવી હતી યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કાર્યકર્તાઓ સૌ કોઈ એકતા થઈ પ્રવીણભાઈ માળીના સ્વાગત માટે આતુરતાની રાહ જોઈને ઉભેલા અને તેમની આવતાની સાથે વિજય સરઘસ હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UAE के अजमान में एक इमारत में लगी भीषण आग पर दमकलकर्मियों ने पाया काबू; किसी के हताहत होने की सूचना नहीं
दुबई, संयुक्त अरब अमीरात के अजमान शहर में सोमवार रात एक आवासीय ऊंची इमारत में भीषण आग लग...
NEWS | રાધનપુર સાંતલપુર તાલુકામા વરસાદે સર્જી તારાજી | SatyaNirbhay News Channel
NEWS | રાધનપુર સાંતલપુર તાલુકામા વરસાદે સર્જી તારાજી | SatyaNirbhay News Channel
અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રી સ્કૂલ ખાતે નવરાત્રિ ટ્રેડિશનલ ડ્રેસ ડે યોજાયો
પોરબંદર ની અગ્રણી શાળા અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રી સ્કૂલમાં નવરાત્રિ નિમિત્તે વિદ્યાર્થીઓ...
माजी उपमुख्यमंत्री अजित पवार पोहचले शेतकऱ्यांच्या बांधावर,पूरग्रस्त भागातील केली पाहणी
माजी उपमुख्यमंत्री अजित पवार पोहचले शेतकऱ्यांच्या बांधावरपूरग्रस्त भागातील केली पाहणी