ઠાકોરદાસ ખત્રી પોતાનો ૫૦ મો જન્મ દિવસ અનોખી રીતે ઉજવી રહ્યા છે. .આજ રોજ તારીખ્૮.૧૨.૨૦૨૨ રોજ પવન ફૂટવેર ના માલિક સમાજ સેવા માં સતત તત્પર અને પોતાની આગવી અનોખી સેવા માટે આગવી શૈલી માં સેવા કરતો પાલનપુરમાં જીવદયા પ્રેમી તરીકે જાણીતા ઠાકોરદાસ ખત્રી જેઓ હરહંમેશ પશુ પંખીઓની વ્હારે જઈ અનેક જીવો બચાવ્યા છે તેઓ પોતાનો જન્મ દિવસ પણ દર વર્ષે અનોખી રીતે ઉજવતા હોઈ છે આ વખતે પણ તારીખ ૮/૧૨/૨૦૨૨ ના રોજ મગરવાડા પરા પ્રાથમિક શાળાના ધો.૧ થી ૫ ના વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ અને ઇડલી સંભાર. બુંદી ગાંઠિયા નો નાસ્તો વિદ્યાર્થી ચોકલેટમાં આપવામાં આવ્યો જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી પોતાના ૫૦ માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી કાર્તિક ખત્રી સાગરભાઇ પુરબીયા ગાયક કલાકાર. પરાગભાઈ સ્વામી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. શીલાબેન રાવલ.ખાસ હાજર રહી તેમને તેમના જન્મ દિવસ સેવા દિવસ ની ખુબ ખુબ શુભકામના પાઠવેલી પુરોહિત લલિતકુમાર ટી આચાર્યશ્રી મગરવાડા પ્રાથમિક શાળાતેમજ સ્ટાફ ધાન શાળા માં ભણતા વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ ગયા હતા જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ.આભાર માનવામાં આવ્યો હતો