૯૪ ધારી વિધાનસભા મા
ભાજપા ના જયસુખભાઈ કાકડિયા ને ૪૬૪૬૬ તેમજ આપ પાર્ટી ના કાંતિભાઇ સતાસિયા ને ૩૭૭૭૪૯ મતો તેમજ
કોંગ્રેસ ના કીર્તિભાઈ બોરીસાગર ને ૧૭૯૭૮ તેમજ તેમજ અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્રભાઈ વાળા ને ૯૫૨૧ મતો મળવા પામ્યા છે.
જેમાં ભાજપા પાર્ટી ના જયસુખભાઈ કાકડિયા ૮૭૧૭ મતો ની સરસાઈ મેળવી વિજેતા જાહેર થયા છે
અમરેલી વિધાનસભા ૯૫ વિધાનસભા મા
ભાજપા ના કૌશિકભાઈ વેકરીયા ને ૮૯૦૯૪ તેમજ કોંગ્રેસ ના પરેશભાઈ ધાનાણી ને ૪૨૩૭૭ તેમજ આપ પાર્ટી ના રવિભાઈ ધાનાણી ને ૨૬૪૪૫ મતો મળવા પામ્યા છે.
જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૌશિકભાઈ વેકરીયા એ ૪૬૬૫૭ મતો ની સરસાઈ મેળવી વિજેતા થયા
અમરેલી ના લાઠી ૯૬ વિધાનસભા મા
ભાજપા ના જનકભાઈ તળાવિયા ને ૬૪૮૬૬ મતો તેમજ
કોંગ્રેસ ના વીરજીભાઈ ઠુંમ્મર ને ૩૫૫૯૨ મતો તેમજ આપ પાર્ટી ના જયસુખભાઇ દેત્રોજા ને ૨૬૬૪૩ મતો મળવા પામ્યા છે.
જેમાં ભાજપા પાર્ટી ના જનકભાઈ તળાવિયા ૨૯૨૭૪ મતો ની સરસાઈ મેળવી વિજેતા જાહેર થયા
અમરેલી ના સાવરકુંડલા ૯૭ વિધાનસભા મા
ભાજપા ના મહેશભાઈ કસવાળા ને ૬૩૭૫૭ મતો તેમજ
કોંગ્રેસ ના પ્રતાપભાઈ દુધાત ને ૬૦૨૬૫ મતો તેમજ આપ પાર્ટી ના ભરતભાઈ નાકરાણી ને ૭૮૯૫ મતો મળવા પામ્યા છે.
જેમાં ભાજપા પાર્ટી ના મહેશભાઈ કસવાળા ૩૪૯૨ મતો ની સરસાઈ મેળવી વિજેતા જાહેર થયા છે.
અમરેલી ના રાજુલા ૯૮ વિધાનસભા મા
ભાજપા ના હીરાભાઈ સોલંકી ને ૭૭૯૮૧ તેમજ
કોંગ્રેસ ના અંબરીષભાઈ ડેર ને ૬૭૯૧૮ તેમજ અપક્ષ ઉમેદવાર કરણભાઈ બારૈયા ને ૧૯૧૪૪ તેમજ આપ પાર્ટી ના ભરતભાઈ બલદાણીયા ને ૫૨૦૧ મતો મળવા પામ્યા છે.
જેમાં ભાજપા પાર્ટી ના હીરાભાઈ સોલંકી ૧૦૦૬૩ મતો ની સરસાઈ મેળવી વિજેતા જાહેર થયા છે
આમ અમરેલી જિલ્લાની પાંચે પાંચ બેઠકો કોંગ્રસ પાસેથી ખૂંચવી ભાજપે કબ્જે કરી છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી