ડીસામાં ભાજપના ઉમેદવાર શ્રી પ્રવીણભાઈ બહુ જંગી બહુમતી ડીસાના મતદાર ભાઈઓએ જીત હાસલ કરી આપી દરેક મતદાતા નો ખુબ ખુબ આભાર પાઠવતા શ્રી પ્રવીણભાઈ માળી