ગુજરાત વિધાનસભાની ની મતગણતરી પુરી થઈ ચૂકી છે અને ફાઇનલ રિજલ્ટ પણ આવી ચુક્યા છે જેમાં ભાજપે તમામ રેકોર્ડ બ્રેક કરી નાખ્યા છે

ભારતીય જનતા પાર્ટી એ ફૂલ 182 સીટો માંથી 158 સીટો પર જીત મેળવી આગળ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે .બાકી ની 24 બેઠકો માં 16 બેઠકો કોંગ્રેસ ને ફાળે રહી તેમજ આમ આદમી પાર્ટી ને 4 અને 4 અપક્ષ ના ફાળે રહી હતી રિપોર્ટ ઇરફાન મલેક ખેડા