બનાસકાંઠા 14વિધાનસભા  ભાજપ ના ઉમેદવાર કિશાજી ચૌહાણ ની જંગી બહુમતી થી જીત થઇદીઓદર માં ભાજપ ના કાર્યક્રમ દિવાળી જેવો જસ્નનો  મનાવી રહ્યા છે કેસાજી નું નામ રંગોલી થી નામ લખવામાં આવ્યું છે

અહેવાલ માનસિંહ ચૌહાણ બનાસકાંઠા