ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય ,

જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક , હિમકરસિંહ નાઓએ જીલ્લામાં ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા - ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,

 જે અન્વયે કામગીરી કરવા અંગે અમરેલી વિભાગના ના.પો.અધિ જે.પી.ભંડારી , તથા સર્કલ પો.ઇન્સ . સી.એસ.કુગશીયા નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ . એમ.ડી.ગોહિલ નાઓની રાહબરી હેઠળ,

લીલીયા પો.સ્ટે.ના સ્ટાફના માણસોને મળેલ બાતમી હકિકત આધારે,

લીલીયા ટાઉનમાં અમરેલી રોડ , નીલાગા ચોકડી પાસે રોડ ઉપરથી

લાઠી પોલીસ સ્ટેશન ( સી ) પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૨૦૫૯૦/૨૦૨૨ પ્રોહી.કલમ- ૬૫ ( એ.ઇ . ) , ૧૧૬ ( ૬ બી ) , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબ,તથા દામનગર પોલીસ સ્ટેશન ( સી ) પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૨૦૫૦૯/૨૦૨૨ પ્રોહી . કલમ- ૬૫ ( એ.ઇ . ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબના,

પ્રોહીબીશનના ગુન્હાઓના કામે અટક કરવાનો બાકી આરોપીને,

 તા . ૦૭/૧૨/૨૦૨૨ ના રોજ પકડી પાડી , પકડાયેલ આરોપીને લાઠી પોલીસ સ્ટેશન તથા દામનગર પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરેલ છે . મજકુર આરોપી લીલીયા પો.સ્ટે.નો લીસ્ટેડ પ્રોહી બુટલેગર તથા હીસ્ટ્રીશીટર છે .

પકડાયેલ આરોપી -

સીરાજભાઇ રજાકભાઇ દલ ઉ.વ .૨૯, ધંધો . ડ્રાઇવીંગ, રહે . લીલીયા મોટા , ઠે . સંધીવાડા વિસ્તાર, તા.લીલીયા મોટા, જી.અમરેલી,

-આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ - ( ૧ ) લીલીયા પો.સ્ટે . સેકન્ડ ગુ.ર.ન. ૩૫/૨૦૧૩ જુ.ધા. કલમ- ૪ , ૫ મુજબ ,

 ( ર ) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . ફર્સ્ટ ગુ.ર.નં. ૭૮/૨૦૧૬ આઇ.પી.સી. કલમ- ૩૯૨ , ૧૧૪ મુજબ ,

( ૩ ) લીલીયા પો.સ્ટે . સેકન્ડ ગુ.ર.નં. ૧૫/૨૦૧૭ જુ.ધા. કલમ- ૧૨ મુજબ , ( ૪ ) લીલીયા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં. ૧૮/૨૦૧૮ પ્રોહી . કલમ- ૬૬ ( ૧ ) બી , ૬૬ ઈ , ૧૧૬ ( બી ) મુજબ . ( ૫ ) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં. ૧૧/૨૦૧૮ પ્રોહી . કલમ- ૬૬ બી , ૬૫ એ.ઈ , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબ ,

( ૬ ) લીલીયા પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં. ૧૬/૨૦૧૯ IPC કલમ- ૩૨૪ , ૫૦૬ ( ૨ ) વિ . મુજબ ,

( ૭ ) લીલીયા પો.સ્ટે . પ્રોહી , ગુ.ર.નં. ૧૫૬/૨૦૧૯ પ્રોહી . કલમ- ૬૫ ( એઇ ) , ૬૬ ( બી ) , ૧૧૬ ( બી ) મુજબ ,

( ૮ ) લીલીયા પો.સ્ટે . પ્રોહી , ગુ.ર.નં , ૫૧૮/૨૦૨૦ પ્રોહી . કલમ- ૬૫ ( એ ) ( એ ) મુજબ .

( ૯ ) લીલીયા પો.સ્ટે . પ્રોહી , ગુ.ર.નં. ૬૭૧/૨૦૨૦ પ્રોહી . કલમ- ૬૫ ( એ ) ( એ ) મુજબ .

 ( ૧૦ ) લીલીયા પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં. ૫૦૬/૨૦૨૧ IPC કલમ- ૩૨૩ , ૫૦૪ , ૧૧૪ GPA ૬ , ૧૩૫ મુજબ . ( ૧૧ ) લીલીયા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર , નં . ૪૯ા ૨૦૨૨ પ્રોહી . કલમ- ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબ ,

( ૧૨ ) લીલીયા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં. ૩૪૫/૨૦૨૨ પ્રોહી . કલમ- ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ ( બી ) મુજબ .

 આમ , આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ હિરેનભાઇ વેગડા તથા સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ . દીલીપભાઇ ખુંટ તથા પો.કોન્સ . ગૌતમભાઇ ખુમાણ તથા પો.કોન્સ . જીતેન્દ્રભાઇ ગંગલ વિ . સ્ટાફના માણસો જોડાયા હતા .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.