રાજુલા શહેર માં લોકોના હૈયામાં વસેલા એવા પત્રકાર અને સાથે સેવાભાવી તરીકે 108 ગણાતા યોગેશભાઈ કાનાબારના પુત્ર પ્રેમ અને દીકરી અંજલીનો આજે તા. 9 ના રોજ જન્મદિવસ હોય ત્યારે જન્મદિવસ પ્રસંગે અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે અમરેલી જિલ્લા તેમજ રાજુલા સહિત ના વિસ્તારો માં પત્રકારત્વ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા એવા કાનાબાર ન્યુઝ ચેનલના તંત્રી યોગેશભાઈ કાનાબારના દીકરા પ્રેમ અને દીકરી અંજલીનો આજે જન્મદિવસ હોય ત્યારે રાજુલા શહેર સહિત તેમના મિત્ર મંડળ,અને સ્નેહીજનો પત્રકાર મિત્રો દ્વારા તેમના મોબાઈલ નંબર 9824861414 પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે,
રાજુલા ના 108 જેવા કાનાબાર ન્યૂઝના તંત્રીશ્રી યોગેશભાઈ કાનાબારની દીકરી અંજલી તેમજ તેમના પુત્ર પ્રેમના તા. 09 ના જન્મ દિવસે ખૂબ ખુબ શુભેચ્છા...
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_98275f92d2d342aadceafb59b740deef.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)