હવામાન વિભાગે પાંચ દિવસમાં સામાન્ય વરસાદ (માવઠા) ની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં 11 થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી કરાઈ છે. અમદાવાદમાં શુક્રવારે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ પડશે. તેમજ સુરત, ભરૂચ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો માટે ચીંતાના સમાચાર છે.!