દિલ્હીમાં 15 વર્ષે ભાજપની કારમી હાર.

 દિલ્હી મનપામાં ભાજપના સૂપડાં સાફ

 આમ આદમી પાર્ટીની MCDમાં ભવ્ય જીત

15 વર્ષે ભાજપના ગઢના કાંગરા ખર્યા

દિલ્હીમાં ફરી ચાલ્યો કેજરીવાલનો જાદુ

આમ આદમી પાર્ટીએ જીતી 133 બેઠક

ભાજપને 105,કોંગ્રેસ 8,અપક્ષ 4 બેઠક